Gujarat Police Constable Mock Test 1 – ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ

bperfect.co.in
3 Min Read
Gujarat Police Constable Mock Test (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ)

Contents

Gujarat Police Constable Mock Test 1 – ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ

નમસ્કાર ભવિષ્યના પોલીસ મિત્રો, અહીં તમને Gujarat Police Constable Mock Test (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ) આપવામાં આવી છે. આ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પી.એસ.આઈ.)ની પ્રિલીમ્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો bperfect.co.in સાથે… Wish You All The Best 👍

Gujarat Police Constable Mock Test 1

Mock Test NameGujarat Police Constable Mock Test ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ
Mock Test Number01
Questions25 (Twenty Five)
Type Of Mock Test QuestionMCQ
WhatsApp Group Join Join Now
Gujarat Police Constable Mock Test

Gujarat Police Constable Mock Test

નમસ્કાર ભવિષ્યના પોલીસ મિત્રો, અહી તમને Gujarat Police Constable Mock Test (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ) આપવામાં આવી છે. આ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પી.એસ.આઈ.)ની પ્રિલીમ્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.Wish You All The Best 👍

Results

#1. કમ્પ્યૂટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઊતરતો ક્રમ ક્યો છે ?

#2. આહવામાં ડાંગ દરબારનો મેળો ક્યારે ભરાય છે ?

#3. IPC કલમ 392માં શાનો ઉલ્લેખ છે ?

#4. સ્તનગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે ?

#5. નીચેના વિકલ્પમાં કર્યું ઉદાહરણ ઉપમાં અલંકારનું નથી ?

#6. મહાયાન અને હિનયાન ક્યાં ધર્મના સંપ્રદાયો છે ?

#7. કઈ જગ્યા પર દેશની પ્રથમ "સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ"નું નિર્માણ થશે ?

#8. સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હૂણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે ?

#9. સુનીલ પાસે કેટલાક સસલા અને પોપટ છે. માથા 45 છે જ્યારે પગ 130 છે, તો સુનીલ પાસે કેટલા પોપટ હશે ?

#10. વગર વોરંટ ધ૨પકડ ક૨વાનો પોલીસનો અધિકાર CrPCની કઈ કલમ હેઠળ નિર્દિષ્ટ છે ?

#11. A, D, H, K, O, ?

#12. નીચેનામાંથી કઈ પંક્તિ મંદાક્રાન્તા છંદની છે ?

#13. છત્તીસગઢ રાજ્યની હદને કયા રાજ્યની હદ સ્પર્શતી નથી ?

#14. "સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો." જાણીતી પંક્તિ ક્યાં સાહિત્યકારની છે ?

#15. રાજ્યસભા માટે નીચેનામાંથી કયુ વિધાન સાચુ નથી ?

#16. ભારતીય પુરાવા અધિનિયમ, 1872ની કલમ 108 પ્રમાણે કોઈ વ્યકિતના બાબતે કટેલા વર્ષ સુધી કોઈ જાણકા૨ી ના મળે તો તેને મૃત ઘોષિત કરી શકાય ?

#17. આરોપીના રિમાન્ડ કોર્ટ દ્વા૨ા વધુમાં વધુ સતત કેટલા દિવસ સુધી આપી શકાય ?

#18. 7 કિલોમીટર લાંબા તારમાંથી 50 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય ?

#19. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની સ્થિતિ અંગે જોગવાઈ થયેલી છે ?

#20. એક વસ્તુને રૂપિયા ₹ 270માં વેચતાં 10 % ખોટ થાય છે, તો વસ્તુને કેટલી કિંમતે વેચતાં 20% નફો થાય ?

#21. ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

#22. કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંત૨સંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે ?

#23. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

#24. પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન IPC ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

#25. IPC નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?

Finish

Gujarat Police Constable Mock Test નિષ્કર્ષ

આશા છે કે તમે લોકો આ પોસ્ટ સારી લાગી હસે, જો તમે લોકો આ પોસ્ટ સારી લાગી હોય, તો તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ કરો કે તમારે કેટલા માર્કસ આવ્યાં. વધુ Gujarat Police Constable Mock Test (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ) NEXT પોસ્ટ ઉપર જાઓ. આભાર 🙏

FAQ’s Realated Gujarat Police Constable Mock Test

શું આ મોક ટેસ્ટ આવનારી પોલીસની પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પી.એસ.આઈ) ની પ્રિલિમ્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે.

બિન હથિયારી/હથિયારી કોન્‍સ્‍ટેબલ-લોકરક્ષક/એસ.આર.પી. કોન્‍સ્‍ટેબલ/જેલ સિપાઈ માટે વય-મર્યાદા

લધુત્તમ : 18 વર્ષ અને મહત્તમ ૩૩ વર્ષ (*છૂટછાટ અલગથી મળશે.)

બિન હથિયારી/હથિયારી કોન્‍સ્‍ટેબલ-લોકરક્ષક/એસ.આર.પી. કોન્‍સ્‍ટેબલ/જેલ સિપાઈ માટે શૈક્ષણિક લાયકાત

ધોરણ : 12 પાસ – હાયક સેકન્‍ડરી પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.

PSI (પી.એસ.આઈ) અને ASI (એ.એસ.આઈ) માટે શૈક્ષણિક લાયકાત

માન્‍ય યુનિવર્સિટી ની સ્‍નાતક ડિગ્રી અથવા કાયદાકીય ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન એકટ-1956 ના સેકશન-3 હેઠળની ડીમ્‍ડ યુનિવર્સિટીની ડિગ્રી અથવા સરકારે આથી સમકક્ષ જાહેર કરેલ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

Share This Article
Leave a comment